શનિ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્
શનૈશ્ચરાય શાંતાય સર્વાભીષ્ટપ્રદાયિને ।
શરણ્યાય વરેણ્યાય સર્વેશાય નમો નમઃ ॥ 1 ॥
સૌમ્યાય સુરવંદ્યાય સુરલોકવિહારિણે ।
સુખાસનોપવિષ્ટાય સુંદરાય નમો નમઃ ॥ 2 ॥
ઘનાય ઘનરૂપાય ઘનાભરણધારિણે ।
ઘનસારવિલેપાય ખદ્યોતાય નમો નમઃ ॥ 3 ॥
મંદાય મંદચેષ્ટાય મહનીયગુણાત્મને ।
મર્ત્યપાવનપાદાય મહેશાય નમો નમઃ ॥ 4 ॥
છાયાપુત્રાય શર્વાય શરતૂણીરધારિણે ।
ચરસ્થિરસ્વભાવાય ચંચલાય નમો નમઃ ॥ 5 ॥
નીલવર્ણાય નિત્યાય નીલાંજનનિભાય ચ ।
નીલાંબરવિભૂષાય નિશ્ચલાય નમો નમઃ ॥ 6 ॥
વેદ્યાય વિધિરૂપાય વિરોધાધારભૂમયે ।
ભેદાસ્પદસ્વભાવાય વજ્રદેહાય તે નમઃ ॥ 7 ॥
વૈરાગ્યદાય વીરાય વીતરોગભયાય ચ ।
વિપત્પરંપરેશાય વિશ્વવંદ્યાય તે નમઃ ॥ 8 ॥
ગૃધ્નવાહાય ગૂઢાય કૂર્માંગાય કુરૂપિણે ।
કુત્સિતાય ગુણાઢ્યાય ગોચરાય નમો નમઃ ॥ 9 ॥
અવિદ્યામૂલનાશાય વિદ્યાઽવિદ્યાસ્વરૂપિણે ।
આયુષ્યકારણાયાઽઽપદુદ્ધર્ત્રે ચ નમો નમઃ ॥ 10 ॥
વિષ્ણુભક્તાય વશિને વિવિધાગમવેદિને ।
વિધિસ્તુત્યાય વંદ્યાય વિરૂપાક્ષાય તે નમઃ ॥ 11 ॥
વરિષ્ઠાય ગરિષ્ઠાય વજ્રાંકુશધરાય ચ ।
વરદાઽભયહસ્તાય વામનાય નમો નમઃ ॥ 12 ॥
જ્યેષ્ઠાપત્નીસમેતાય શ્રેષ્ઠાય મિતભાષિણે ।
કષ્ટૌઘનાશકર્યાય પુષ્ટિદાય નમો નમઃ ॥ 13 ॥
સ્તુત્યાય સ્તોત્રગમ્યાય ભક્તિવશ્યાય ભાનવે ।
ભાનુપુત્રાય ભવ્યાય પાવનાય નમો નમઃ ॥ 14 ॥
ધનુર્મંડલસંસ્થાય ધનદાય ધનુષ્મતે ।
તનુપ્રકાશદેહાય તામસાય નમો નમઃ ॥ 15 ॥
અશેષજનવંદ્યાય વિશેષફલદાયિને ।
વશીકૃતજનેશાય પશૂનાં પતયે નમઃ ॥ 16 ॥
ખેચરાય ખગેશાય ઘનનીલાંબરાય ચ ।
કાઠિન્યમાનસાયાઽઽર્યગણસ્તુત્યાય તે નમઃ ॥ 17 ॥
નીલચ્છત્રાય નિત્યાય નિર્ગુણાય ગુણાત્મને ।
નિરામયાય નિંદ્યાય વંદનીયાય તે નમઃ ॥ 18 ॥
ધીરાય દિવ્યદેહાય દીનાર્તિહરણાય ચ ।
દૈન્યનાશકરાયાઽઽર્યજનગણ્યાય તે નમઃ ॥ 19 ॥
ક્રૂરાય ક્રૂરચેષ્ટાય કામક્રોધકરાય ચ ।
કળત્રપુત્રશત્રુત્વકારણાય નમો નમઃ ॥ 20 ॥
પરિપોષિતભક્તાય પરભીતિહરાય ચ ।
ભક્તસંઘમનોઽભીષ્ટફલદાય નમો નમઃ ॥ 21 ॥
ઇત્થં શનૈશ્ચરાયેદં નામ્નામષ્ટોત્તરં શતમ્ ।
પ્રત્યહં પ્રજપન્મર્ત્યો દીર્ઘમાયુરવાપ્નુયાત્ ॥ 22 ॥
ઇતિ શ્રી શનિ અષ્ટોત્તરશતનામ સ્તોત્રમ્ ।
વારંવાર પૂછાતા પ્રશ્નો
What is શનિ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્?
શનિ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્ is a Namavalis & Sahasranamas available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Gujarati. Use the language selector to view another available edition.
Can I read શનિ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્ online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download શનિ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્ as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.