ગોવિંદ નામાવળિ
શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ભક્તવત્સલા ગોવિંદા ભાગવતપ્રિય ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 1 ॥
નિત્યનિર્મલા ગોવિંદા નીલમેઘશ્યામ ગોવિંદા
પુરાણપુરુષા ગોવિંદા પુંડરીકાક્ષ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 2 ॥
નંદનંદના ગોવિંદા નવનીતચોરા ગોવિંદા
પશુપાલક શ્રી ગોવિંદા પાપવિમોચન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 3 ॥
દુષ્ટસંહાર ગોવિંદા દુરિતનિવારણ ગોવિંદા
શિષ્ટપરિપાલક ગોવિંદા કષ્ટનિવારણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 4 ॥
વજ્રમકુટધર ગોવિંદા વરાહમૂર્તિવિ ગોવિંદા
ગોપીજનપ્રિય ગોવિંદા ગોવર્ધનોદ્ધાર ગોવિંદા [ગોપીજનલોલ]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 5 ॥
દશરથનંદન ગોવિંદા દશમુખમર્દન ગોવિંદા
પક્ષિવાહના ગોવિંદા પાંડવપ્રિય ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 6 ॥
મત્સ્યકૂર્મ ગોવિંદા મધુસૂધન હરિ ગોવિંદા
વરાહ નરસિંહ ગોવિંદા વામન ભૃગુરામ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 7 ॥
બલરામાનુજ ગોવિંદા બૌદ્ધ કલ્કિધર ગોવિંદા
વેણુગાનપ્રિય ગોવિંદા વેંકટરમણા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 8 ॥
સીતાનાયક ગોવિંદા શ્રિતપરિપાલક ગોવિંદા
શ્રિતજનપોષક ગોવિંદા ધર્મસંસ્થાપક ગોવિંદા [દરિદ્રજન પોષક]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 9 ॥
અનાથરક્ષક ગોવિંદા આપદ્ભાંદવ ગોવિંદા
ભક્તવત્સલા ગોવિંદા કરુણાસાગર ગોવિંદા [શરણાગતવત્સલ]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 10 ॥
કમલદળાક્ષ ગોવિંદા કામિતફલદાત ગોવિંદા
પાપવિનાશક ગોવિંદા પાહિ મુરારે ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 11 ॥
શ્રી મુદ્રાંકિત ગોવિંદા શ્રી વત્સાંકિત ગોવિંદા
ધરણીનાયક ગોવિંદા દિનકરતેજા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 12 ॥
પદ્માવતીપ્રિય ગોવિંદા પ્રસન્નમૂર્તી ગોવિંદા
અભયહસ્ત ગોવિંદા મત્સ્યાવતાર ગોવિંદા [પ્રદર્શક]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 13 ॥
શંખચક્રધર ગોવિંદા શાર્ઙ્ગગદાધર ગોવિંદા
વિરાજાતીર્ધસ્થ ગોવિંદા વિરોધિમર્ધન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 14 ॥
સાલગ્રામ[ધર] ગોવિંદા સહસ્રનામા ગોવિંદા
લક્ષ્મીવલ્લભ ગોવિંદા લક્ષ્મણાગ્રજ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 15 ॥
કસ્તૂરિતિલક ગોવિંદા કનકાંબરધર ગોવિંદા [કાંચનાંબરધર]
ગરુડવાહના ગોવિંદા ગજરાજ રક્ષક ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 16 ॥
વાનરસેવિત ગોવિંદા વારધિબંધન ગોવિંદા
એકસ્વરૂપ ગોવિંદા રામકૃષ્ણા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 17 ॥
ભક્તનંદન ગોવિંદા પ્રત્યક્ષદેવા ગોવિંદા
પરમદયાકર ગોવિંદા વજ્રકવચધર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 18 ॥
વૈજયંતિમાલ ગોવિંદા વડ્ડિકાસુલ ગોવિંદા
વસુદેવસુત ગોવિંદા શ્રીવાસુદેવ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 19 ॥
નિત્યકળ્યાણ ગોવિંદા નીરજનાભ ગોવિંદા
નીલાદ્રિવાસ ગોવિંદા નીલમેઘશ્યામ ગોવિંદા [ક્ષીરાબ્ઢિવાસ]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 20 ॥
સ્વયં પ્રકાશ ગોવિંદા આનંદનિલય ગોવિંદા
શ્રીદેવિનાથ ગોવિંદા દેવકિ નંદન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 21 ॥
તિરુમલવાસ ગોવિંદા રત્નકિરીટ ગોવિંદા
આશ્રિતપક્ષ ગોવિંદા નિત્યશુભપ્રદ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 22 ॥
આનંદરૂપ ગોવિંદા આદ્યંતરહિત ગોવિંદા
ઇહપર દાયક ગોવિંદા ઇભરાજ રક્ષક ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 23 ॥
પદ્મદલાક્ષ ગોવિંદા તિરુમલનિલ્ય ગોવિંદા
શેષશાયિની ગોવિંદા શેષાદ્રિનિલય ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 24 ॥
વરાહ ૠપ ગોવિંદા શ્રી કૂર્મરૂપ ગોવિંદા
વામનૠપ ગોવિંદા નરહરિરૂપ ગોવિંદા [હરિહરૠપ]
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 25 ॥
શ્રી પરશુરામ ગોવિંદા શ્રી બલરામ ગોવિંદા
રઘુકુલ રામ ગોવિંદા શ્રી રામકૃષ્ણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 26 ॥
તિરુમલનાયક ગોવિંદા શ્રિતજનપોષક ગોવિંદા
શ્રીદેવિનાથ ગોવિંદા શ્રીવત્સાંકિત ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 27 ॥
ગોવિંદાનામ ગોવિંદા વેંકટરમણા ગોવિંદા
ક્ષેત્રપાલક ગોવિંદા તિરુમલનાથ ગોવિંદા ।
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 28 ॥
વાનરસેવિત ગોવિંદા વારધિબંધન ગોવિંદા
એડુકોંડલવાડ ગોવિંદા એકત્વરૂપા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 29 ॥
શ્રી રામકૃષ્ણ ગોવિંદા રઘુકુલ નંદન ગોવિંદા
પ્રત્યક્ષદેવા ગોવિંદા પરમદયાકર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 30 ॥
વજ્રકવચધર ગોવિંદા વૈજયંતિમાલ ગોવિંદા
વડ્ડિકાસુલવાડ ગોવિંદા વસુદેવતનયા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 31 ॥
બિલ્વપત્રાર્ચિત ગોવિંદા ભિક્ષુક સંસ્તુત ગોવિંદા
સ્ત્રીપુંસરૂપા ગોવિંદા શિવકેશવમૂર્તિ ગોવિંદા
બ્રહ્માંડરૂપા ગોવિંદા ભક્તરક્ષક ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 32 ॥
નિત્યકળ્યાણ ગોવિંદા નીરજનાભ ગોવિંદા
હાતીરામપ્રિય ગોવિંદા હરિ સર્વોત્તમ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 33 ॥
જનાર્ધનમૂર્તિ ગોવિંદા જગત્સાક્ષિરૂપા ગોવિંદા
અભિષેકપ્રિય ગોવિંદા આપન્નિવારણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 34 ॥
રત્નકિરીટા ગોવિંદા રામાનુજનુત ગોવિંદા
સ્વયંપ્રકાશા ગોવિંદા આશ્રિતપક્ષ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 35 ॥
નિત્યશુભપ્રદ ગોવિંદા નિખિલલોકેશા ગોવિંદા
આનંદરૂપા ગોવિંદા આદ્યંતરહિતા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 36 ॥
ઇહપર દાયક ગોવિંદા ઇભરાજ રક્ષક ગોવિંદા
પરમદયાળો ગોવિંદા પદ્મનાભહરિ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 37 ॥
તિરુમલવાસા ગોવિંદા તુલસીવનમાલ ગોવિંદા
શેષાદ્રિનિલયા ગોવિંદા શેષસાયિની ગોવિંદા
શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા [વેંકટરમણ ગોવિંદા] ॥ 38 ।
વારંવાર પૂછાતા પ્રશ્નો
What is ગોવિંદ નામાવળિ?
ગોવિંદ નામાવળિ is a Sri Krishna Stotrams available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Gujarati. Use the language selector to view another available edition.
Can I read ગોવિંદ નામાવળિ online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download ગોવિંદ નામાવળિ as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.