અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ
રાગં: હિંદોળમ્ (20 નટભૈરવિ જન્ય)
આ: સ ગ2 મ1 દ1 નિ2 સ
અવ: સ નિ2 દ1 મ1 ગ2 સ
તાળં: રૂપકમ્
પલ્લવિ
ગરુડ ગમન ગરુડધ્વજ
નરહરિ નમોનમો નમો ॥
ચરણં 1
કમલાપતિ કમલનાભા
કમલજ જન્મકારણિક । (2)
કમલનયન કમલાપ્તકુલ
નમોનમો હરિ નમો નમો ॥ (2)
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
ચરણં 2
જલધિ બંધન જલધિશયન
જલનિધિ મધ્ય જંતુકલ । (2)
જલધિજામાત જલધિગંભીર
હલધર નમો હરિ નમો ॥ (2)
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
ચરણં 3
ઘનદિવ્યરૂપ ઘનમહિમાંક
ઘનઘના ઘનકાય વર્ણ । (2)
અનઘ શ્રીવેંકટાધિપતેહં (2)
નમો નમોહરિ નમો નમો ॥
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
વારંવાર પૂછાતા પ્રશ્નો
What is અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ?
અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ is a Annamayya Keerthanas available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Gujarati. Use the language selector to view another available edition.
Can I read અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.